GSEB GUJRAT BOARD SSC 10th RESULT | ધોરણ ૧૦ પરીક્ષા પરિણામ ૨૦૨૩
ધોરણ-10ની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ-10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. પોતાનો બેઠક નંબર નાખવાથી વિદ્યાર્થી પોતાનું પરીણામ મેળવી શકશે. ક્યા વિષય માં કેટલા માર્ક મેળવ્યા તેવી પરીણામ ને લગતી તમામ બાબતો વેબસાઈટ ઉપર બેઠક નંબર નાખી અને જાણી શકશે.
ગુજરાત ધોરણ ૧૦ પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું તે જાણો
ગુજરાત બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10નું પરિણામ 2023 જોવા બેઠક નંબર વડે લોગિન દ્વારા જોઈ શકાશે. www.gseb.org પર SSC પરિણામ 2023 તપાસવાની મંજૂરી આપવામાં આવેલ છે.GSEB SSC પરીક્ષા પરિણામ 2023 ની માર્કશીટ વિદ્યાર્થીઓને શાળામાંથી મેળવી લેવાની રહેશે.
સ્ટેપ 1 – www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
સ્ટેપ 2 –Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
સ્ટેપ 3 – tab પર ક્લિક કરો
સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમ ખુલી જશે
સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ ૧૦ ssc ૨૦૨૩ પરિણામ
GUJARAT SSC RESULT 2023
Result જોવા માટે : click here
SMS થી રિઝલ્ટ મેળવો - અહીંથી
પૂરક પરીક્ષા બાબતે ઓફિશિયલ પ્રેસ નોટ વાંચો અહીંથી
SMS દ્વારા GSEB SSC પરિણામ 2023
વિદ્યાર્થીઓને GSEB SSC પરિણામ તપાસવું અઘરું લાગી શકે છે. શક્ય છે કે gseb.org ધોરણ 10મા પરિણામની વેબસાઇટ 2023 મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ શોધતા હોવાના કારણે વેબસાઈટ ધીમી હોય. આ કિસ્સામાં, વિદ્યાર્થીઓ કોઈપણ સમસ્યાનો સામનો કર્યા વિના ગુજરાત બોર્ડ SSC પરિણામ 2023 જોવા માટે SMS સુવિધા મેળવી શકે છે.
GSEB 10 પરિણામ 2023 sms થી મેળવવા નીચે ના પગલાં ને અનુસરો. 👇
- SMS એપ્લિકેશન ખોલો.
- નીચેના ફોર્મેટમાં SMS લખો: SSC<space>SeatNumber.
- 56263 પર મોકલો.
- GSEB 10મા ધોરણનું પરિણામ 2023 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
ગુજરાત બોર્ડ 10મું પરિણામ 2023 માં નીચે જેવી વિગતો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે
- ઉમેદવારનું નામ
- વિષય
- વિષય મુજબ ગ્રેડ
- વિષય મુજબના ગુણ
- સીટ નંબર
- કુલ ગુણ
- લાયકાતની સ્થિતિ
- પર્સેન્ટાઇલ રેન્ક
- ગ્રેડ
ગ્રેડીગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી- દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.
ધોરણ 10 પરિણામ 2023 ની પુનઃચેકિંગ અને ચકાસણી કરવા બાબત
ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને પરિણામની ચકાસણી માટે અરજી કરવાની મંજૂરી આપશે. ગુજરાત બોર્ડ ઓનલાઈન મોડમાં વેરિફિકેશન અરજી ફોર્મ બહાર પાડશે.વિદ્યાર્થી ને કોઈ પણ પરિણામ બાબતે મુંઝવણ હોય તો GSEB SSC પરિણામ 2023 ગુજરાત બોર્ડના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકે છે અને અને અરજી કરતી વખતે વિદ્યાર્થીઓ નીચે જણાવેલા પગલાંને અનુસરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ પર જાઓ: ssc.gseb.org 2023.
બધી વિગતો ભરો, પછી ઓળખપત્રનો ઉપયોગ કરીને લૉગિન કરો.
GSEB SSC રિવેલ્યુએશન ફોર્મ 2023 હોમ પેજ પર ઉપલબ્ધ હશે.
ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરો.
GSEB બોર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશનની પ્રક્રિયા માટે OTP મોકલશે.
વેરિફિકેશન પછી સબમિટ બટન પર ક્લિક કરો.
પૃષ્ઠ છોડતા પહેલા અંતિમ પૃષ્ઠની પ્રિન્ટ આઉટ લો.
SSC પરિણામ 2023 GSEB માટે પુનઃચેકિંગ/વેરિફિકેશન ફી
વિદ્યાર્થીઓએ GSEB SSC પરીક્ષા પરિણામ 2023 ની ચકાસણી અને પુનઃચકાસણી માટે અરજી ફી ચૂકવવી જરૂરી છે. ગુણની ચકાસણી માટે વિષય દીઠ નક્કી કરેલ તેમજ ઉત્તરવહીની પુનઃ ચકાસણી માટે વિષય દીઠ નક્કી કરેલ રકમ વિદ્યાર્થી ઓ એ ચૂકવવાની થશે.
ગુજરાત બોર્ડ 10th પુન ચકાસણી પરિણામ 2023
વેરિફિકેશન અને રિચેકિંગ GSEB SSC પરિણામ 2023 જૂન 2023માં કામચલાઉ રીતે ઓનલાઈન બહાર પાડવામાં આવશે.
GSEB 10th પરિણામ 2023 પછી શું?
ધોરણ ૧૧ માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, કૉમર્સ કરી શકાય છે. તે ઉપરાંત નીચેના જેવા અભ્યાસક્રમો પણ ૧૦ પછી કરી શકાય
ડિપ્લોમા ને લગતા કોર્ષ
- ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ,
- ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ,
- ડિપ્લોમા ઇન જર્નાલિઝમ,
- ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી,
- ડિપ્લોમા ઇન સાયકોલોજી,
- ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ,
- ડિપ્લોમા ફાઇન આર્ટ્સ, જેવા વગેરે કોર્ષ.....
પેરામેડિકલ ને લગતા કોર્ષ
- ડિપ્લોમા ઇન હોસ્પિટલ આસિસ્ટન્સ,
- ડિપ્લોમા ઇન રૂરલ હેલ્થિયર પેથોલોજી લેબ ટેકનિશિયન, ડિપ્લોમા ઇન પેરામેડિક નર્સિંગ,
- ડિપ્લોમા ફિઝિયોથેરાપી,
- ડિપ્લોમા એક્સ-રે ટેક્નોલોજી, જેવા વગેરે કોર્ષ આ લાઈન માં લઈ શકાય છે.
આઈ.ટી. આઈ ને લગતા કોર્ષ
- ઇલેક્ટ્રિશિયન,
- રેડિયોલોજી ટેકનિશિયન,
- ઇન્સ્યોરન્સ એજન્ટ,
- ડિજિટલ ફોટોગ્રાફર,
- ફેશન ડિઝાઇન અને ટેક્નોલોજી,
- ટૂલ અને ડાઇ મેકિંગ,
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આર્ટિસ્ટ જેવા કોર્ષમાં પણ કારકિર્દી બનાવી શકાય છે.
Post a Comment