મોબાઈલ થી જાતે કરો નવા ચૂંટણીકાર્ડ માટે અરજી કરો
Voter helpline, વોટર હેલ્પલાઇન, new epic kadhva ni mahiti , નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે ની તમામ સંપૂર્ણ માહિતી, Form6 all details |ફોર્મ૬તમામવિગતો
Voter helpline thi mobile vade ghare thi new Epic (chutni) card mate apply karo| મોબાઈલ વડે જાતે નવા ચૂંટણી કાર્ડ માટે અપ્લાય કરો| નવા ચૂંટણીકાર્ડ કાઢવા માટે ની સંપૂર્ણ માહિતી |new epic card ( chutni card) kadhva mate ni sampurn tamam mahiti| form6 વિગતવાર |form 6 all detail |
Voter helpline એપ્લિકેશન માં ઘરે બેઠા નવા ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કરી શકાય છે અને પોસ્ટ દ્વારા ઘરે જ ચૂંટણી કાર્ડ મેળવી શકાય છે. આ એપ્લિકેશન માં ખુબ જ સરળ રીતે નવા ચૂંટણી કાર્ડ કઢાવવા માટે, નામ કમી કરવા માટે, નામ મા સુધારા માટે, વિભાગ બદલવા માટે ની તમામ પ્રક્રિયા ઓ ખુબ જ સરળ છે. અરજદાર જાતે જ પોતાના મોબાઈલ માં ચૂંટણીકાર્ડ ને લગતી તમામ સેવાઓ નો લાભ લઈ શકે છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરો play store પરથી
કેવી રીતે ફોર્મ ભરવુ તેની તમામ વિગતવાર માહિતી 👇
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી registere કર્યા બાદ મોબાઈલ નંબર થી લોગીન કરવું. મોબાઈલ નંબર દાખલ કરતા જ મોબાઈલ માં otp નો મેસેજ આવશે. આ ઓ.ટી.પી અને register વખતે આપેલ પાસવર્ડ થી લોગીન કર્યા બાદ નીચે આપેલ વિગતો તમને જોવા મળશે.
Search your name in electoral roll
માં તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી તેના લગતી તમામ માહિતી મેળવી શકો છે, તેમજ તમારા નામ નાં આધારે ચૂંટણી કાર્ડ ને લગતી માહિતી મેળવી શકાય છે.નીચે ની ડાભી બાજુમા explore લખેલ છે તેની ઉપર ત્રણ લાઈનો આપેલ છે તેની ઉપર ક્લિક કરતા નીચે ની વિગતો જોવા મળશે.
આમાં સૌથી ઉપર આપેલ ઓપ્શન new voter registration form 6 ની મદદ થી નવા મતદાર ની નોંધણી થઈ શકશે.મતદારે નવીન ચૂંટણી કાર્ડ માટે આવે ઓપ્શન પસંદ કરવાનો થશે. આ ઓપ્શન પર ક્લિક કરતા જ નીચે ની વિગતો જણાશે
Lets start બટન તમને નીચેના ભાગમાં જોવા મળશે, તેના પર ક્લિક કરતા ની સાથે જ નીચે ની વિગતો આવશે.
તમે પહેલી વાર ચૂંટણી કાર્ડ માટે અરજી કરી રહ્યા હોવ તો yes i am applying for the first time ઓપ્શન ઉપર ક્લિક કરવું, તેની ઉપર ક્લિક કરતા જ નવું પેજ ખુલશે.
ખુલેલ પેજ માં જરૂરી વિગતો જેવી કે રાજ્ય, જિલ્લો, મત વિસ્તાર જે તમને લાગુ પડતું હોય તેને પસંદ કરો. ત્યારબાદ જન્મતારીખ ની વિગત ભરો. જન્મતારીખ લખ્યા પછી જન્મતારીખ નો સ્વ પ્રમાણિત કરેલ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
જન્મતારીખ ના ડોક્યુમેન્ટ તરીકે નીચે આપેલ ડોક્યુમેન્ટ માંથી ગમે તે એક અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ ની સાઈઝ ૨ mb સુધી રાખવી.
ત્યારબાદ next બટન પર ક્લિક કરો. ક્લિક કરતા જ નીચે આપેલી વિગતો જોવા મળશે.
ખુલેલ વિગતો ભરો. ફોટો ની સાઈઝ ૨૦૦ kb સુધી ની રાખવી. અરજદારે પોતાનું નામ લખવું. આધારનંબર ની વિગત, મોબાઈલ નંબર જેવી વિગતો ભર્યા બાદ નીચે આપેલ next બટન પર ક્લિક કરો.
ખુલેલ વિગતો ભરો. ઘર નંબર અને વિસ્તાર ની વિગતો રીલેટીવ ના ચૂંટણીકાર્ડ ને અનુલક્ષી ને લખવી. અથવા મતદાર યાદી ડાઉનલોડ કરી અને તેમાંથી વિગતો મેળવી અને ભરી શકો છો
મતદાર યાદી માં જે ભાગ માં આવતા હોવ તે ભાગ માં પાડેલ વિભાગ (section) પસંદ કરો. પસંદ કરેલ રેલેટીવે ફેમિલી મેમ્બર નું નામ અને તેમનો ચૂંટણી કાર્ડ નંબર નાખો
એડ્રેસ પ્રુફ માં નીચે ના માંથી ગમે તે એક ડોક્યુમેન્ટ અપલોડ કરો
ઉપર ની વિગતો ભર્યા બાદ next કરો. ત્યાર પછી નીચે ની વિગત આવશે
Select date માં તમે સ્થળ ઉપર જેટલા સમય થી રહેતા હોવ તે સમય લખો. નીચે અરજદાર નું નામ અને અરજી કર્યા નું સ્થળ લખી અને Done ઉપર ક્લિક કરો. Done ઉપર ક્લિક કરશો એટલે તમે ભરેલી બધી વિગતો બતાવશે તેની ચકાસણી કરી અને conform ઉપર ક્લિક કરો. કન્ફોર્મ કરતા એક reference નંબર આવશે તેને સાચવી રાખો. તેના પરથી કરેલ અરજી નું સ્ટેટ્સ તમે જાણી શકો છો
ચૂંટણીકાર્ડ પોસ્ટ ના માધ્યમ થી તમારા ઘરે આવશે.
Post a Comment