-->

Join WhatsApp

Today All news epaper

નીચે આપેલ લિંક પરથી તમે ગમતું સમાચાર પત્ર વાંચી શકશો.તેમજ તમારા વિસ્તાર, જિલ્લા, તેમજ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય બનતી ઘટનાઓ, બનાવો વિશે જાણી શકો છો.

ફાયદા 

E-Paper ના ફાયદા -અમુક વાર આપણે pdf સ્વરૂપે આવતા ન્યુઝ પેપર વાંચતા હોઈએ છીએ. તે વાંચવા માટે સમાચાર, છાપા ન્યુઝ પેપર ની pdf ડાઉનલોડ કરવી પડતી હોય છે. જેનાથી ફોન ની સ્ટોરેજ રોકાય છે. અને લાંબા સમયે ફોન, મોબાઈલ ની સ્ટોરેઝ ભરાવવાથી ફોન ની કાર્ય ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. તેમ એક દિવસ નું વાંચેલું પેપર બીજા દિવસે ડિલેટ કરવું પડે છે. અને આ પ્રક્રિયા રોજ ની બની રહે છે. આમ ડાઉનલોડ કરવામાં અને ડિલેટ કરવામાં સમય વેડફાય છે. જો સીધી જ રીતે ઓનલાઇન પેપર વાંચવામા આવે તો આ પ્રક્રિયા કરવી પડતી નથી. અને  ડાઉનલોડ કર્યા વિના પણ ન્યુઝ પેપર, પૂર્તિ, છાપું વાંચી શકાય છે.

 ન્યૂઝ પેપર વાંચવાનો એક મુખ્ય ફાયદો એ છે કે તે તમને વિશ્વમાં શું થઈ રહ્યું છે તે વિશે અપ-ટુ-ડેટ રહેવામાં મદદ કરી શકે છે. તમે તમારા સ્થાનિક સમાચારોથી વિશ્વની સમાચારો સુધીની બધી વસ્તુઓ વિશે જાણી શકો છો. આ તમને તમારા પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવામાં અને માહિતીપ્રદ નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.

ન્યૂઝ પેપર વાંચવાથી તમે વિવિધ દૃષ્ટિકોણોથી વિશ્વને જોવાનું શીખી શકો છો. તમે વિવિધ લોકોની વાર્તાઓ વાંચી શકો છો અને તેમના અનુભવો વિશે જાણી શકો છો. આ તમને વધુ સહાનુભૂતિશીલ અને સમજદાર વ્યક્તિ બનવામાં મદદ કરી શકે છે.તમારી શબ્દભંડોળને વધારો પેપર વાંચવાથી તમે નવા શબ્દો અને શબ્દસમૂહો શીખી શકો છો. આ તમારી ભાષાની કુશળતાને સુધારવામાં મદદ કરી શકે છે અને તમને વધુ સારી રીતે સંચાર કરવામાં મદદ કરી શકે છે.અખબારની ભાષા સરળ હોવાથી જલ્દીથી સમજણ કેળવાઈ શકે છે. અખબારોનો સૌથી મોટો ફાયદો એ છે કે તમામ વિષયો એક સાથે વાંચવા મળે. જ્યારે વાંચવાની શરૂઆત કરતાં હોઈએ ત્યારે આ પ્રમાણે કરવાથી આપણા ગમા-અણગમાનો ખ્યાલ આવે છે. અખબારો સાથે આવતી પૂર્તિઓમાં અઢળક સાહિત્ય વાંચી શકાય છે.

અખબાર વાંચવથી વ્યક્તિનાં બૌદ્ધિક શક્તિ નો વિકાસ થાય છે અને વિચારો માં એક શુદ્ધિ અને મૌલિકતામાં વિકાસ થાય છે લગભગ બધા લોકોને ન્યુઝ પેપર વાંચતા જોય હશેઅથવા તો તમે પણ વાંચતા હશો. તમે જોયું હશે કે ઘણા લોકો તો એવા પણ હોય છે જે ન્યુઝ પેપરને વાંચ્યા વગર તેમનો દિવસ ઉગતો નથી. ઉઠતાની સાથે ન્યુઝ પેપર વાંચવાની ટેવ હોય છે. જે એક ખુબ જ સારી આદત છે કારણ કે, તેનાથી આપણને દેશ અને દુનિયાની ખબર રહે છે તેમજ તે આપણું સામાન્ય જ્ઞાન પણ વધારે છે એટલે કે જનરલ નોલેજ પણ વધે છે.

»» સંદેશ પેપર વાંચવા માટે અહી ટચ કરો

»» ગુજરાત સમાચાર વાંચવા અહી ટચ કરો

»» THE TIMES OF INDIA માટે અહી ટચ કરો 

»» નવગુજરાત સમય સમાચાર માટે અહી ટચ કરો 

»» દિવ્યભાસ્કર સમાચાર -click here