ગુજરાત ગૌણ પસંદગી મંડળ તલાટી કમ મંત્રી પરીણામ 2023 ડાઉનલોડ
ગુજરાત ગૌણ પસંદગી મંડળ તલાટી કમ મંત્રી રિઝલ્ટ 2023 જાહેર
જે ઉમેદવારોએ તલાટીની ભરતી માટે અરજી કરી છે તેઓ હવે તલાટીની પરીક્ષા માટે GPSSB તલાટી કૉલ લેટર 2023ની 7 તારીખ ના રોજ 10 વાવાગ્યાથી download કરી શકાશે . GPSSB તલાટીની પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રોમાં 07-05-2023ના રોજ લેવામાં આવશે. GPSSB તલાટી પોસ્ટની ભરતી સાથે આવ્યું છે. આ ભરતી હેઠળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી પોસ્ટ માટે ખાલી જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું છે.તેમજ આ વખતે સંમતિ ફોર્મ ભરેલ હશે તેને જ તલાટી ની પરીક્ષા આપવા મળશે.
સ્પર્ધકો તલાટી કમ મંત્રી 2023 ની GPSSB પરીક્ષા માટેનો કોલ લેટર https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન મેળવી શકે છે. પરીક્ષા આપનાર અરજદારોએ પોતાના કોલ લેટર ચકાસણી માટે તેમના જન્મતારીખ, કોન્ફરમેશન જેવી મૂળભૂત વિગતો દાખલ કરવી પડશે.
Download calllater talati 2023
1) ojas.gujarat.gov.in પર OJAS વેબસાઇટની મુલાકાત લો
2. હોમપેજ પર કોલ લેટર/સંદર્ભ લિંક ખોલો.
3. GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત તલાટી જોબ વિકલ્પ માટે કોલ લેટર પર ક્લિક કરો.
4. લોગિન સ્ક્રીન પર, તમારો 08 અંકોનો કરાર નંબર અને જન્મ તારીખ (dd-mm-yyyy) દાખલ કરો.
5. તલાટી કોલ લેટર બંને બાજુ સ્પષ્ટ પ્રિન્ટમાં છાપો એ પાંચમું પગલું છે.
6. તમારી હોલ ટિકિટ જોઈ શકો છો. તે પછી દરેક વિગતની ચકાસણી કરો.
7. A 4 કદના કાગળ પર પ્રવેશ ટિકિટ કાઢો.
Talati Result 2023
તમારે માર્ક કેટલા આવ્યા ચેક કરો અહીંથી
👉 લિંક 1
👉 લિંક 2
તલાટી કમમંત્રી પ્રોવિઝનલ રિઝલ્ટ
CALLLATER DOWLOAD👇
GPSSB TALATI CUM MANTRI CALLLATER HALL TICKIT DOWLOAD
તલાટી ભરતી ૨૦૨૩ ની પરીક્ષા માટે નો કોલ લેટર ડાઉનલોડ કરો
Official website -https://ojas.gujarat.gov.in
તલાટી નો સિલેબસ
આમ કુલ ચાર વિભાગ માંથી કુલ 100 માર્ક ની પરીક્ષા લેવામાં આવશે, જેનો સમય 1 કલાક નો રહેશે.આમાં સામાન્ય જ્ઞાન, ગણિત, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ , ગુજરાતી ભાષા અને વ્યાકરણ આવરી લેવામાં આવશે.
તલાટી માં માઇન્સ પધ્ધતિ
(1) પ્રત્યેક ખોટા જવાબદીઠ (-0.૩૩) માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ ) ગુણ કાપવામાં આવશે.
(ii) પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ (-૦.૩૩) માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે.
(iii) એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ(૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે.
(iv) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ "E" "Not Attempted”] રહેશે. ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને “ Not Attempted" વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી. આમ ઉમેદવારે સાચા જવાબ ધ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (i),(ii),(iii) મુજબ બાદ(માઇનસ) થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ, ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠરશે.
Post a Comment