-->

Join WhatsApp

લેટેસ્ટ રંગોળી ડિઝાઈન





























રંગોળીની એકથી વધુ ડિઝાઈન બજારમાં પ્રભુત્વ ધરાવે છે. આટલું જ નહીં રંગોળી બનાવવા માટે નવા ટૂલ્સ અને ચાળણીઓ પણ બજારમાં આવી ગઈ છે, જેની મદદથી ખૂબ જ સુંદર રંગોળીની તસવીરો બનાવી શકાય છે. અહીં તમને દિવાળી માટે રંગોળી ડિઝાઇન બતાવવામાં આવી રહી છે, જેને તમે દિવાળીના દિવસે તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.

રંગોળી વિના દિવાળી (Diwali) નો તહેવાર અધૂરો છે. જ્યાં પહેલા દિવાળી નિમિત્તે બજારોમાં માત્ર દીવા અને રોશની જોવા મળતી હતી ત્યાં હવે દિવાળી સ્પેશિયલ રંગોળી દરેક જગ્યાએ જોવા મળે છે. 




દિવાળી રંગોળી ડિઝાઇન pdf | 200+ રંગોળી ડિઝાઇન | ઘર આંગણે દોરી શકાય એવી રંગોળી | સરળ રંગોળી ડિઝાઇન | 


Dipawali Rangoli design :દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર અને પૂજા સ્થળ પર રંગોલી બનાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ, જ્યોતિષ મુજબ રંગોળી બનાવવી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ પ્રતીક છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીનુ સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. દક્ષિણ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઘરની મહિલાઓ રોજ ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. એવામાં જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન..

દિવાળી રંગોળી ડિઝાઇન્સ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની મહત્વની લિંક

દિવાળી રંગોળી ડિઝાઇન્સ પીડીએફ ડાઉનલોડ કરો