-->

Join WhatsApp

Gujarat BPL List 2023

Gujarat BPL List 2023 PDF ગુજરાતનું BPL લિસ્ટ 2023નું જુઓ, તમારું ગામનું લિસ્ટ 

 Grampanchayat New BPL List List Below the poverty line is a benchmark used by the Government of India to identify economic disadvantages and to identify individuals and households in need of government assistance and assistance. It is determined using various parameters that vary from state to state and from state to state. The current criteria are based on a survey conducted in 2002.



Gujarat BPL List 2023

BPL stands for below poverty line. It is an economic benchmark set by the government of India to identify the economically weaker people and households in urgent need of basic needs which can be provided by the government. New BPL List Gujarat can be downloaded from Commissionerate of Rural Development Govt. of Gujarat.


Gujarat BPL List 2023 PDF: દેશમાં દર 10 વર્ષે કરવામા આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર ડીકલેર કરવામાં આવે છે. ઘણા લોકો તેમનુ GUJARAT BPL LIST 2023 મા નામ છે કે નહિ તે જોવા માંગતા હોય છે.અને BPL લીસ્ટ મા નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો જોઇએ BPL લીસ્ટ મા નામ કેમ ચેક કરવુ ?

New BPL List Gujarat 2023: BPL list has been prepared on the basic of family income and status in the on going census in the country. The BPL list has been released by the state government and BPL beneficiary List is available at Rural Development Government of Gujarat official website.

BPL Card માટે પાત્રતા

BPL કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી અંતર્ગત તેનો સમાવેશ ગરીબી રેખા નીચે થયેલો હોવો જોઇએ.


Gujarat BPL List 2023 કેમ ચેક કરવુ ?

તમારા ગામનુ BPL List ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

સૌ પ્રથમ Socio Economic survey ની વેબસાઇટ ઓપન કરો.

https://ses2002.guj.nic.in/search_village.php લીંક પરથી પન સીધા આ વેબસાઇટ ઓપન કરી શકસો.

ત્યારબાદ તેમા તમારો જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.

ત્યાયારબાદ તમે જે સ્કોરનુ લીસ્ટ જોવા માંગો છો તે સીલેકટ કરો.

Submit બટન પર ક્લીક કરતા તમારા ગામનુ લીસ્ટ બતાવશે.

BPL રેશનકાર્ડ ધારકોનુ LIST 2023

અહીં ક્લિક કરો

BPL સ્કોર જોવા માટે

અહીં ક્લિક કરો


APL અને BPL કાર્ડમાં શુ ફરક હોય છે.??

APL ‘ગરીબી રેખાથી ઉપરના પરિવારો' એટલે એવા પરિવારો કે જેમને ગરીબી રેખાથી ઉપર (APL) રેશનકાર્ડ આપવામાં આવ્યા છે. જાહેર વિતરણ પ્રણાલી હેઠળ અનાજના મુદ્દા માટે રાજ્ય સરકારો; • ‘અંત્યોદય પરિવારો’ એટલે ગરીબી રેખા નીચે (BPL) પરિવારોમાંથી સૌથી ગરીબ પરિવારો જેની ઓળખ થાય છે.


Helpline


Toll Free Number : 1800 233 5500


This helpline number can be used between 10:30 A.M to 6:00 P.M