નવીન આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2023
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2023 |
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ હેઠળ આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર ના પોસ્ટ માટેની ભરતી કરવાની નોંધણી જાહેર કરેલ છે.
ICDS Anganwadi Bharti માં જુદી જુદી જગ્યાઓ માટે ભરતી થાય છે જેવી કે હેલ્પર, આગણવાડી સુપરવાઈઝર, આંગણવાડી એસસીસ્ટન્ટ વગેરે. અને આ ભરતી પ્રકિયા ઓનલાઇન હોય છે જે ગુજરાત WCD (Women & Child Development Department) દ્વારા યોજવામાં આવે છે.
Gujarat E-HRMS Portal
મિત્રો, આ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના અંતર્ગત ચાલતુ આ પોર્ટલ E-HRMS એ આંગણવાડી ભરતી માટે ખુબ જ ઊપયોગી છે. આ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાથી લઈ રિઝલ્ટ સુધી ની તમાંમ પ્રકીયા થાય છે અહીથી તમે જુના વારંંવાર પુછાયેલ આંગણવાડી પેપરના પ્રશ્નો પણ જોવા મળશે. આ બધી લીંક અમે નિચે સેર કરેલ છે જેના પર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો
ફોર્મ ભરવાનીઅગત્યની તારીખો
શરૂઆત 8/11/2023
છેલ્લી તારીખ 30/11/2023
E-HRMS ઓફીસીયલ વેબસાઈટ લીક – અહી ક્લિક કરો
Post a Comment