-->

Join WhatsApp

IPL માં નવો નિયમ તુરંત જાણો

 ipl 2023 નો નવો નિયમ 


જુના નિયમ મુજબ ટોસ થયા બાદ પ્લેયિંગ ઇલેવન બદલી શકાતી નહોતી, પરંતુ નવા નિયમ માં તેમાં બદલાવ કરવામાં આવ્યો છે, પહેલા નિયમ મુજબ ટોસ થયા ના પહેલા જ ટીમ શીટ સોંપી દેવામાં આવતી હતી, પરંતુ હવે થી આ નિયમ મા બદલાવ કરવામાં આવ્યો છે

    હવે થી સુકાની ટોસ પહેલા પ્લેયિંગ ઇલેવન ની બે શીટ બનાવશે અને ટોસ થયા બાદ કઈ પ્લેયિંગ ઇલેવન તેને રાખવી તેનો નિર્ણય તેને તાત્કાલિક રીતે કરવો પડશે. જો ફિલ્ડિંગ આવે તો તે એક વધારા નોબેટ્સમેન ઇમપેક્ટ ખેલાડી તરીકે રાખીશકશે અને જો પહેલા બેટિંગ આવે તો એક વધારા નો બોલર ઇમપેક્ટ ખેલાડી તરીકે રાખી શકશે. આ ઇમપેક્ટ ખેલાડી નો ઉલ્લેખ ટોસ પહેલા આપેલી બે શીટ માં કરવાનો રહેશે.ટોસ પહેલા બંને ટીમ ના સુકાની પોતાની બે -બે શીટ સાથે જ મેદાન પર ઉતરશે.ipl  એ વિશ્વ ની સૌથી લોકપ્રિય લીગ છે અને આ વખતે આ નિયમ જો આવશે તો મેચ વધારે રસપ્રદ થવાની શક્યતા ઓ વધી જશે.

આ નિયમ ની શરૂઆત કરનાર પહેલી t૨૦ લીગ સાઉથ આફ્રિકા મા રમનારી sa૨૦ લીગ છે. આ t20 મા આ નવા નિયમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેની સારી એવી નોંધ પણ લેવામાં આવી હતી. Ipl ના આયોજકો નું પણ ધ્યાન આ નિયમ પર ગયું હોવાથી આ નિયમ ipl 2023 માં જોવા મળે તો નવાઈ નહિ!




સ્લો ઓવર માટે નો નિયમ

આ વખતે સ્લો ઓવર માટે પણ નિયમ કડક કરવામાં આવ્યો છે.
જો નક્કી કરેલી સમય મર્યાદા મા જો ઇનિંગ ના પુરી થાય તો અથવા તો અંતિમ ઓવર માટે વધારા નો સમય લાગે તો  પ્રત્યક ઓવર માં 30 મીટર ની સીમા રેખા ની બહાર ચાર જ ખેલાડી રાખવાની ફરજ પાડવામાં આવશે. વિકેટકીપર ની ભૂલ ના પરિણામે ડેડ બોલ જાહેર કરી અને 5 રન આપવામાં આવશે

YearIPL Winner Team
2008Rajasthan Royals
2009Deccan Chargers
2010Chennai Super Kings
2011Chennai Super Kings
2012Kolkata Knight Riders
2013Mumbai Indians
2014Kolkata Knight Riders
2015Mumbai Indians
2016Sunrisers Hyderabad
2017Mumbai Indians
2018Chennai Super Kings
2019Mumbai Indians
2020Mumbai Indians
2021Chennai Super Kings
2022Gujarat Titans